yuvasakti

અમારુ લક્ષ્ય

➡️ લક્ષ્ય

યુવાશક્તિ સમાજ ના યુવાનો માં એકતા, શિક્ષણ, અને આત્મનિર્ભર પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત રહશે.અમે સમાજમાં નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારીઓ અને વ્યાવસાયિક પ્રગતિ માટે પ્રેરણા આપે તેવા કાર્યક્રમો કરવા સમાજના વડીલો ને અવકાર્યે છીએ, જેથી આપણે સર્વ સાથે મળી એક ઉત્કૃષ્ટ ભવિષ્યનું નિર્માણ કરી શક્યે અને આપડા સમાજ ને એક નવી દિશા અને પ્રગતિ તરફ લય જય શકયે .YuvaSakti એ યુવાઓ ની પ્રેરણા બને અને આપડે સર્વ એકબીજા સાથે હરીફાય નહીં પણ સાથે મળી સમાજ ને નવી ઉંચાઈએ લઈ જઇયે એવી અમારી વિચારધારા છે.

અમારો દ્રષ્ટિકોણ

➡️ દ્રષ્ટિકોણ

યુવાશક્તિ એક સશક્ત અને સ્વતંત્ર યુવા પેઢીનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ કાયમ કટિબદ્ધ રહેશે, અમારું લક્ષ્ય યુવાનોને સમાજમાં હકારાત્મક ફેરફાર લાવવા માટે શક્તિશાળી, આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનું છે. અમે ઈચ્છીયે છીએ કે સમાજ ના દરેક યુવાનો વ્યસનમુક્તિ અને નૈતિક શિક્ષણ દ્વારા સમાજ સુધારણા લાવે અને સમાજ ના આપણા આ વારસાને આગળ વધારે .

યુવાશક્તિ અયોજક ટીમ

  • ધવલ કુકડિયા  ( સુથારી કામ )
  • કૌશિક કામરિયાં  ( સુથારી કામ ) 
  • કમલેશ કોરિયા (  ____)
  • ક્પલ્પેશ ચાંદેગરા (—–)
  • અતુલ કોરિયા (  ____ )
  • જગદીશ સૌનિયા  ( સુથારી કામ )
  • કપિલ કોરિયા ( ગેરેજ )
  • મયુર ચાંદેગરા ( સત્યમ પ્લાય & હાર્ડવેર )
  • સુનિલ ડાભી ( _____)
  • વિજય ચાંદેગરા ( ઇલેક્ટ્રિક શોપ & ઓનલાઇન સર્વિસ )

યુવાશક્તિ ડેવલોપર ટીમ

Keyur Chitroda

meet at yuvasakti

Meet Gadhiya

yuva

yuva

yuva

yuva

આપણા સમાજ માં ઘણા યુવા દીકરા /દીકરીઓ IT ફિલ્ડ થી જોડાયેલાં છે હજી આ વેબસાઇટ માં ઘણું કામ છે , જે લોકો સમજ માટે પોતાનું યોગદાન / સહયોગ આપવા માંગતા હોય તો અમારો સંપર્ક કરે.🙏 લી.યુવાશક્તિ ટીમ.

YuvaSakti